(Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition)

(Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition)

by .. (A.G. Krishnamurthy)

95 pages· 2012· ISBN 9788190761932
About
આ પુસ્ર્તકમાં માત્ર સપનાઓની વાત નથી, પણ સપનાઓને સાકાર કરવા માટે તમારે કેવી આકરી મહેનત કરવી પડે છે તેની કથાઓ પણ છે. ધીરુભાઈના માર્ગમાં અનેક અવરોધો આવ્યા હતા. તેમાંના કેટલાક અવરોધો તો ઈરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા હતા. જબરદ્સ્ર્ત ગતિથી આગળ વધી રહેલા ધીરુભાઈને પાડી દેવાશે એવી વ્યર્થ આશાથી તેમના કેટલાક હરીફોએ ઈરાદાપૂર્વક માર્ગમાં અડચણો ઊભી કરી હતી. કેટલીક તકલીફો નશીબને કારણે આવી હતી. આપણા જેવા લોકો થોડી મુશ્કેલીઓનો કર્યા પછી હારીને જુદા માર્ગે જતા રહે. પરંતુ ધીરુભાઈ કદી પોતાના માર્ગમાંથી ચલિત થયા નહોતા અને જેટલા પણ અવરોધો આવ્યા તેની આરપાર નીકળી ગયા. હામ હાર્યા વિના દરેક તકલીફોનો ઉપાય શોધ્યો, કેટલાકની અવગણના કરી, પણ ક્યારેય આશા છોડી નહી. આ મક્કમ મનોબળને કારણે આખરે તેમને સફળતાનું ફળ મળ્યું।

Discuss (Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition) with other readers

Join or start a book club for (Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition) on Readfeed. Live chat, shared reading progress, and AI discussion questions — free to get started.

Frequently asked questions

How do I join a book club for (Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition)?

Sign up free on Readfeed, then browse public clubs or start your own club with (Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition) as the current read. Invite friends with a share link and discuss together with live chat and AI discussion questions.

Can I discuss (Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition) with other readers online?

Yes. Readfeed book clubs let you chat live, share progress, and join discussions about (Dhirubhai Ambani : Avarodhoni Aapar) (Gujarati Edition) with readers worldwide — whether your club is virtual, in-person, or hybrid.

Is Readfeed free?

Yes. Creating an account and joining book clubs is free. Sign up to find readers who love the same books and start discussing today.