Astitva No Utsav - Gujarati eBook

Astitva No Utsav - Gujarati eBook

by Gunvant Shah

455 pages· 2014· ISBN 9789351221500
About
અસ્તિત્વનો પણ એક ઉત્સવ હોય એવું બહુ ઓછા માણસો સમજી શક્યા છે. જે સમજી શક્યા છે એમના અસ્તિત્વના ઉત્સવનું નિજ દર્શન અને જે નથી સમજી શક્યા એમના અસ્તિત્વને ઉત્સવમાં ફેરવવા માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં જોવા મળે છે. દરેક માણસે પોતાના અસ્તિત્વનો લય પામવો એ એનો જન્મસિદ્ધ અધિકાર છે. આવા જીવનલયનો પરિચય આપતા ઈશાવાસ્યે જે પ્રાણતત્ત્વ અને પ્રેમતત્ત્વને ગર્ભિત રાખ્યું છે તેનો આ પુસ્તકમાં સુખદ પ્રસવ થયો જણાય છે. અસ્તિત્વના ઉત્સવને અને ઉત્સવના લયને અવરોધતા કે ખંડિત કરતા વિજ્ઞાનીઓ કે રાજસત્તાની કદમબોશી કરતા સાહિત્યકારો, લોકધનના ઢગલા પર અડંગો જમાવી બેઠેલા વેપારીઓ અને માત્ર ખુરશીને જ ભવતારિણી ગણતા રાજકારણીઓ પર લેખકે વિશ્વનિયમના ભંગનું તહોમતનામું ચડાવ્યું છે. ઈશાવાસ્યમ્ પર લખાયેલાં અનેક ભાષ્ય કરતાં આ પુસ્તક જુદું પડે છે એનું એક જ કારણ કે વાચકના હૃદયને આ પુસ્તક સીધું સ્પર્શી જાય તેવી રસાળ અને પ્રવાહી શૈલીમાં લેખકે દર્શન કરાવ્યું છે. વિશ્વના લયને પામવાની અને જાળવી રાખવાની ગમતી મથામણ એટલે જ અસ્તિત્વનો ઉત્સવ!

Discuss Astitva No Utsav - Gujarati eBook with other readers

Join or start a book club for Astitva No Utsav - Gujarati eBook on Readfeed. Live chat, shared reading progress, and AI discussion questions — free to get started.

Frequently asked questions

How do I join a book club for Astitva No Utsav - Gujarati eBook?

Sign up free on Readfeed, then browse public clubs or start your own club with Astitva No Utsav - Gujarati eBook as the current read. Invite friends with a share link and discuss together with live chat and AI discussion questions.

Can I discuss Astitva No Utsav - Gujarati eBook with other readers online?

Yes. Readfeed book clubs let you chat live, share progress, and join discussions about Astitva No Utsav - Gujarati eBook with readers worldwide — whether your club is virtual, in-person, or hybrid.

Is Readfeed free?

Yes. Creating an account and joining book clubs is free. Sign up to find readers who love the same books and start discussing today.